live updates
• જીવનસાથી પસંદગી વેબસાઈટ ખુબજ જલ્દી શરુ કરવા માં આવશે ......
+91 7434999979
Shree Vishwakarma Vanshi Sena Logo
શ્રી વિશ્વકર્મા વંશી સેના
SHREE VISHVAKARMA VANSHI SENA
Ad Banner

President's Message / પ્રમુખશ્રી નો સંદેશ

National Leadership Vision & Guidance

અધ્યક્ષનો સંદેશ

"પ્રમુખશ્રીનો સંદેશ..... શ્રેષ્ઠ, પ્રગતિશીલ અને એકતાબદ્ધ વિશ્વકર્મા સમાજનું નિર્માણ એ જ અમારો સંકલ્પ છે. પ્રિય જ્ઞાતિજનો, ભાઈઓ અને બહેનો, સાદર જય વિશ્વકર્મા...! પરમ કૃપાળુ સૃષ્ટિના આદિ શિલ્પી, કળા અને વિજ્ઞાનના પ્રણેતા એવા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના ચરણોમાં વંદન કરી, હું આપ સૌ વિશ્વકર્મા વંશી પરિવારોનું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. ‘શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ’ તેમજ ‘શ્રી વિશ્વકર્મા વંશી સેના (ગુજરાત)’ ના પ્રમુખ તરીકે આપ સૌની સેવા કરવાની જવાબદારી મને મળી છે, તેને હું માત્ર એક પદ નહીં પરંતુ સમાજ પ્રત્યેનું મારું પરમ કર્તવ્ય અને ઉત્તરદાયિત્વ ગણું છું. આપ સૌના અતૂટ વિશ્વાસ, સાથ-સહકાર અને વડીલોના આશીર્વાદથી આપણું આ ટ્રસ્ટ અને સંગઠન આજે સમગ્ર ગુજરાતમાં વિશ્વકર્મા સમાજના ઉત્થાન માટે અવિરત કાર્ય કરી રહ્યું છે. :: અમારા મુખ્ય ઉદ્દેશ્યો અને સંકલ્પ :: શિક્ષણ અને યુવા ઉત્થાન: શિક્ષણ એ સમાજના ઉત્કર્ષની પહેલી ચાવી છે. આપણા વિશ્વકર્મા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે સહાય પૂરી પાડવી અને યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન આપવું એ અમારી પ્રાથમિકતા છે. સંગઠન અને એકતા: ગુજરાતના ખૂણે-ખૂણે વસતા સમસ્ત વિશ્વકર્મા વંશી પરિવારોને એક તાંતણે બાંધીને મજબૂત સંગઠન ઊભું કરવું, જેથી પરસ્પર સહયોગ અને ભાઈચારો વધુ સુદ્રઢ બને. સામાજિક અને આર્થિક વિકાસ: સમાજના મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારોને સરકારી યોજનાઓનો લાભ અપાવવો, ઉદ્યોગ-સાહસિકતાને પ્રોત્સાહન આપવું, જીવનસાથી પસંદગી સંમેલન જેવા આયોજનો કરવા અને મહિલાઓને સ્વનિર્ભર બનાવવા માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવી. સાંસ્કૃતિક અને પરંપરાગત વારસો: ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાના વારસાને, આપણી પરંપરાઓને અને સામાજિક મૂલ્યોને નવી પેઢી સુધી પહોંચાડવા અને તેને જીવંત રાખવા. આ સામાજિક સેવાયજ્ઞમાં આપ સૌ તન, મન અને ધનથી સહભાગી બનો તેવી નમ્ર અપીલ કરું છું. આપના અમૂલ્ય સૂચનો અને સક્રિય સહકાર હંમેશાં આવકાર્ય રહેશે. આવો, સાથે મળીને વિશ્વકર્મા સમાજના હિતના આ પથ પર આગળ વધીએ. સહકાર એ જ સંગઠન, સંગઠન એ જ શક્તિ. આપનો સ્નેહાધીન, શ્રી પ્રવીણ ભાઈ એમ. પંચાલ પ્રમુખ: શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ (ગુજરાત)"

Shri Pravinbhai M Panchal

National President / પ્રમુખશ્રી

Our Management Team

વ્યવસ્થાપના સમિતિ (Core Leadership Panel)

Mr Dharmendra Panchal
Mr Dharmendra Panchal

Trustee

GUJARAT

જય શ્રી વિશ્વકર્મા હુ ધર્મેન્દ્ર રમણલાલ પંચાલ હું સહુ આપડા સમાજ જન અને શ્રી વિશ્વકર્મા વંશજ ને કહેવા માંગુ છુ કે તમે આ અમારા શ્રી વિશ્વકર્મા વંશી સેના મા જોડાઓ અને અમને અને અમારી પ્રવૃતિને અને અમારી મહેનત ને અમારા વિચારો ને સમજી ને અમને સાથ સહકાર તન મન અને યોગ્ય લાગે તો ધન થી અમને સહકાર આપો અમે આપડા વિશ્વકર્મા વંશજ ને સાથે લઈને અમારી બધીજ પ્રવૃતિઓ હશે. જય શ્રી વિશ્વકર્મા Trustee -

Mr. Anil Panchal
Mr. Anil Panchal

Trustee

GUJARAT

.

Pro. Hasmukhbhai Panchal
Pro. Hasmukhbhai Panchal

Trustee

GUJARAT

.

Mr Rashik Panchal
Mr Rashik Panchal

Trustee

GUJARAT

.

Mr Dharmesh Vinubhai Panchal
Mr Dharmesh Vinubhai Panchal

Media Prabhari

GUJARAT

શ્રી ધર્મેશ વિનુભાઈ પંચાલ રાજ્ય મીડિયા પ્રભારી (ગુજરાત રાજ્ય) - શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ / શ્રી વિશ્વકર્મા વંશી સેના સંપાદક - મલિક : આવાઝ ભરતી ન્યૂઝ ચેનલ , ગુજરાત નેશન ટીવી ચેનલ , પંચમહાલ મિરર શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ અને શ્રી વિશ્વકર્મા વંશી સેનાના ગુજરાત રાજ્યના મીડિયા પ્રભારી તરીકે સેવા આપી રહેલા શ્રી ધર્મેશ વિનુભાઈ પંચાલ સંગઠનને મજબૂત બનાવવા અને સમાજના પ્રત્યેક નાગરિક સુધી સાચી માહિતી પહોંચાડવામાં અગ્રેસર ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનો જન્મ હાલોલ, પંચમહાલ ખાતે થયો હતો અને તેઓ ગુજરાત રાજ્ય માં અગ્રણી સમાચાર પત્ર 'પંચમહાલ મિરર' તેમજ ન્યૂઝ ચેનલ " આવાજ ભરતી " , "ગુજરાત નેશન" ના સંપાદક અને મલિક તરીકે પણ યશસ્વી સેવા આપી રહ્યા છે. પત્રકારત્વ, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ અને ઉદ્યોગ ક્ષેત્રે નિપુણતા ધરાવતા શ્રી ધર્મેશભાઈ સમાજ કલ્યાણના કાર્યો, તેજસ્વી તારલાઓનું સન્માન, યુવાનો માટેના મેરેજ બ્યુરો અને જીવનસાથી પસંદગી સંમેલન તેમજ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક સહાય જેવા કાર્યોમાં હંમેશાં સક્રિયપણે યોગદાન આપે છે. સમાજ સેવા પ્રત્યેની તેમની નિષ્ઠા અને પારદર્શક વિચારધારાથી ટ્રસ્ટના કાર્યોને નવી ઊંચાઈઓ મળી રહી છે. ટ્રસ્ટની ડિજિટલ ઓળખ, વેબસાઇટ સંચાલન અને જનજાગૃતિના અભિયાનમાં તેમનું પ્રદાન અત્યંત પ્રેરણાદાયી છે.

Mr Satish Panchal
Mr Satish Panchal

Treasurer

GUJARAT

🙏 જય શ્રી વિશ્વકર્મા દાદા 🙏 સમગ્ર શ્રી વિશ્વકર્મા સમાજની સંગઠિત એકતા, સામાજિક ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્યના નિર્માણના શુભ આશયથી સૌપ્રથમ વાર ડિજિટલ માધ્યમથી સંસ્થાની ઓફિશિયલ વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આપણા સમાજના દરેક વંશજ પરિવાર સહિત આ ડિજિટલ સંગઠન સાથે જોડાઈ સમાજની એકતાને નવી શક્તિ આપે. સમાજની પાયાની જરૂરિયાતો, હકો અને વિકાસલક્ષી પ્રશ્નોને સરકારશ્રી સમક્ષ રજૂ કરી તેનો યોગ્ય લાભ સમાજના દરેક સભ્ય સુધી પહોંચાડવાનો આપણો સંકલ્પ છે. આવો, સૌ સાથે મળીને સંગઠિત બનીએ અને આવનારી પેઢીના સર્વાંગી વિકાસ તથા સમાજના ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત પાયો નાખીએ. 🌐 વેબસાઈટ: www.svvst.org એકતા આપણી શક્તિ, સંગઠન આપણી ઓળખ અને સમાજનો વિકાસ આપણો સંકલ્પ! 🙏 શ્રી વિશ્વકર્મણૅ નમઃ 🙏 શ્રી સતિષભાઈ પંચાલ ખજાનચી શ્રી, ગુજરાત પ્રદેશ શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ

Mr. Hitesh Panchal
Mr. Hitesh Panchal

Sah Mantri Shri

GUJARAT

🙏 જય શ્રી વિશ્વકર્મા 🙏 સમગ્ર શ્રી વિશ્વકર્મા સમાજના વડીલો, ભાઈઓ, બહેનો અને યુવા મિત્રો ને હાર્દિક વંદન. હું હિતેશભાઈ પંચાલ શ્રી વિશ્વકર્મા વંશી સેના ની શરૂઆત થી આ સંસ્થા માં વિશ્ર્વકર્મા સમાજ વંશજો માટે અવિરત સેવા કાર્ય સાથે જોડાયેલ છું. તેમજ શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ગોધરા ખાતે હું હાલમાં ઉપપ્રમુખ તરીકે ની મારી સેવા ફરજ આપી રહ્યો છું. આપણા સમાજની એકતા, સંગઠન અને પરસ્પર સહકાર એ જ આપણી સાચી શક્તિ છે. આવો, આપણે સૌ એક બની સમાજના ઉત્થાન, શિક્ષણ, સંસ્કાર અને વિકાસ માટે સંકલ્પબદ્ધ બનીએ. સમાજના દરેક પરિવારને સંગઠન સાથે જોડી એક મજબૂત અને સુવિકસિત સમાજનું નિર્માણ કરીએ. એકતા આપણી ઓળખ, સંગઠન આપણી શક્તિ અને સેવા આપણી સંસ્કૃતિ. શ્રી હિતેશભાઈ પંચાલ સહમંત્રી શ્રી, ગુજરાત પ્રદેશ શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ

Mr. Hemesh Panchal
Mr. Hemesh Panchal

Maha Mantri Shri

Gujarat

હોદ્દો એ સન્માન નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. સમાજની અસ્મિતા, સ્વાભિમાન અને એકતાને સર્વોપરી રાખવાનો સંકલ્પ. સંગઠનની શક્તિને સમાજના ઉત્થાન અને વિકાસનું માધ્યમ બનાવવાનો ધ્યેય. વ્યક્તિગત સ્વાર્થથી ઉપર ઊઠીને સમૂહહિત માટે નિષ્ઠા અને સમર્પણથી કાર્યરત રહેવાની પ્રતિબદ્ધતા. એકતા આપણી તાકાત, સંસ્કાર આપણી ઓળખ અને સમાજનું ગૌરવ આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા! શ્રી હમેશ પંચાલ મહા મંત્રી - ગુજરાત પ્રદેશ

Mr. Digish Panchal
Mr. Digish Panchal

Vice President

Gujarat

જય શ્રી વિશ્વકર્મા સહ હું દિગીશ બાલકૃષ્ણ પંચાલ છેલ્લા ૧૯ વર્ષ થી અને હાલમાં પણ શ્રી વિશ્વકર્મા પંચાલ સમાજ ગોધરા નાં પ્રમુખ પદે અવિરત સેવા આપી રહ્યો છું. શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ નાં ઉપપ્રમુખ તરીકે શ્રી વિશ્વકર્મા સમાજ નાં સવૉગી વિકાસ, એકતા અને પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક કાયૅ કરવાનો મારો "સમાજ સેવા - મારો સંકલ્પ" છે. સમાજ માં શિક્ષણનો પ્રસાર, યુવાનોને રોજગારી ની તકો, મહિલાઓનું સશક્તિકરણ, જરૂરિયાત મંદ પરિવારોને સહયોગ, સામાજિક કુરિવાજો અને સમાજ માં થતા ખોટા ખચૉઓ દુર કરવા તથા આપણી સંસ્કૃતિ અને પરંપરાનું જતન કરવા માટે હું હંમેશા પ્રયત્નશીલ રહીશ. મારું માનવું છે કે પદ એ સન્માન નથી, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી છે. ચાલો, સૌના સહયોગથી એક શિક્ષિત, સંગઠીત, સ્વાવલંબી અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરીએ. સમાજનું હિત એ જ આપણું સર્વોચ્ચ કર્તવ્ય. 🙏🏻 જય શ્રી વિશ્વકર્મા 🙏🏻 શ્રી દિગીશ બાલકૃષ્ણ પંચાલ ઉપપ્રમુખશ્રી, ગુજરાત પ્રદેશ શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ

Approved Executives & Members

પંજીકૃત તેમજ પ્રમાણિત સભ્યો

Manish Ramesh Panchal

Active Member

Verified Member
Prakashkumar Arvindbhai Panchal

Active Member

Verified Member
ARKIN HIMASHUKUMAR PANCHAL

Active Member

Verified Member
Panchal Hetal Nilesh Kumar

Active Member

Verified Member
Panchal Kaushikkumar Navinchandra

Active Member

Verified Member
Panchal Hir Nilesh Kumar

Active Member

Verified Member
Panchal Rakeshbhai p

Active Member

Verified Member
Panchal Bhavanaben Rakeshbhai

Active Member

Verified Member
Panchal Drashtiben Rashiklal

Active Member

Verified Member
Panchal deepikaben Rashikbhai

Active Member

Verified Member
Panchal Abhinay Rakeshbhai

Active Member

Verified Member
Panchal Rashiklal Ramanbhai

Active Member

Verified Member
Panchal Upendrabhai Rameshchandra

Active Member

Verified Member
Shri Nilesh K Panchal

Kalol ( Pms ) President

Verified Member
Panchal Pritiben Upendrabhai

Active Member

Verified Member
Panchal Deep Upendrakumar

Active Member

Verified Member
Panchal jainam Upendrakumar

Active Member

Verified Member
Panchal Smitaben Dinkarkumar

Active Member

Verified Member
Panchal Gitaben Bharatkumar

Active Member

Verified Member
Panchal Riyaben Bharatkumar

Active Member

Verified Member
Panchal Bharatkumar Mahedrabhai

Active Member

Verified Member
Panchal Nilkumar Bharatkumar

Active Member

Verified Member
Panchal Kusumben Pravinbhai

Active Member

Verified Member
Panchal Pravinbhai Prashottamdas

Active Member

Verified Member
Panchal Dakshkumar Saileshkumar

Active Member

Verified Member
Panchal Ishani Saileshkumar

Active Member

Verified Member
Panchal Priyaben Saileshkumar

Active Member

Verified Member
Panchal Saileshkumar Rameshchandr

Active Member

Verified Member
Sneha parth panchal

Active Member

Verified Member
Arvindaben Rajnikant Panchal

Active Member

Verified Member
Parth Rajnikant panchal

Active Member

Verified Member
PANCHAL MANOJKUMAR BHIKHABHAI

Active Member

Verified Member
KETAN PANCHAL

Active Member

Verified Member
Divyesh Sanjaykumar Panchal

Active Member

Verified Member
Ketan Mavji Kava

Active Member

Verified Member
Kirankumar Mahendrabhai panchal

Active Member

Verified Member
Suresh Govind bhai panchal

Active Member

Verified Member
Panchal Mukeshbhai Manubhai

Active Member

Verified Member
Panchal Shital Kamleshkumar

Active Member

Verified Member
Vishnubhai A Panchal

Active Member

Verified Member
Rakeshbhai Panchal

Active Member

Verified Member
Jaylesh R panchal

Active Member

Verified Member
Soni Bhupatsinh Girdharlal

Active Member

Verified Member
Panchal Sachinkumar Prakashkumar

Active Member

Verified Member
Panchal Digish Balkrushna

Active Member

Verified Member
Rasikbhai Mathurdas Panchal

Active Member

Verified Member
Panchal Rakesh Gautambhai

Active Member

Verified Member
Panchal Jitendra Umangbhai

Active Member

Verified Member
NileshKumar Jayantilal Panchal

Active Member

Verified Member
Subhash S Panchal

Active Member

Verified Member
Sushilkumar Jagdishbhai Panchal

Active Member

Verified Member
Hemantkumar kanaiyalal panchal

Active Member

Verified Member
Prakash Vinodchandra Panchal

Active Member

Verified Member
Manish Ghanshyambhai Panchal

Active Member

Verified Member
Prof. Hasmukh Ishwarlal Panchal

Active Member

Verified Member
Ramesh Jethalal Panchal

Active Member

Verified Member
Sushilkumar Purushottamdas Panchal

Active Member

Verified Member
Panchal Mukeshbhai Kantilal

Active Member

Verified Member
Naynaben Anilbhai Panchal

Active Member

Verified Member
Panchal Jayshreeben Akshaykumar

Active Member

Verified Member
Panchal Manisha Gautambhai

Active Member

Verified Member
Panchal Kiranben Ramesbhai

Active Member

Verified Member
Nayanaben Narayanbhai Panchal

Active Member

Verified Member
Jimir Arunbhai Gajjar

Active Member

Verified Member
Jitendra Hashmukhbhai Suthar

Active Member

Verified Member
Panchal Pravinkumar Harjivandas

Active Member

Verified Member
Dr. Parth Jaswantbhai Panchal

Active Member

Verified Member
Hemesh Bhogilal Panchal

Active Member

Verified Member
Vishal Kumar

Active Member

Verified Member
Nalinbhai Govindji Sanghadia

Active Member

Verified Member
Jitendrabhai Natvarbhai Panchal

Active Member

Verified Member
MukeshKumar jasvantlal panchal

Active Member

Verified Member
Dharmendra Ramanlal Panchal

Active Member

Verified Member
Panchal Kishankumar Arunkumar

Active Member

Verified Member
Panchal Arunaben Satishkumar

Active Member

Verified Member
Panchal Satishkumar Jyantilal

Active Member

Verified Member
JYOTISHCHANDRA AMRUTLAL PANCHAL

Active Member

Verified Member
Shaileshbhai Ramanbhai panchal

Active Member

Verified Member
Panchal Pratikshabahen Dahyalal

Active Member

Verified Member
Panchal Chandrikaben Dahyabhai

Active Member

Verified Member
Panchal Akshat Manishkumar

Active Member

Verified Member
Panchal Taksh Hiteshkumar

Active Member

Verified Member
Panchal Tejalben Hiteshkumar

Active Member

Verified Member
Divya Ben Chikeshkumar Panchal

Active Member

Verified Member
CHIKESH kumar Kanchanlal Panchal

Active Member

Verified Member
Rameshbhai Ranchhodbhai Panchal

Active Member

Verified Member
SHRI PRAVIN BHAI M PANCHAL

PRAMUKH SHRI

Verified Member
Panchal Hiteshkumar Dahyabhai

Active Member

Verified Member
Dharmesh Panchal

Trustee ( MEDIA PRABHARI )

Verified Member

સંસ્થા સમાચાર તેમજ સૂચનાઓ (News & Notices)

Latest Updates & Announcements From Admin

જીવનસાથી પસંદગી વેબસાઈટ ખુબજ જલ્દી શરુ કરવા માં આવશે ......

આપડા શ્રી વિશ્વકર્મા વંશી સેના ના તમામ સભ્ય અને સમસ્ત સમાજ ને જણાવતા ખુબ આનંદ ની લાગણી સાથે જણાવવા માંગીએ છે કે આપડા સમાજ ની જીવનસાથી પસંદગી વેબસાઈટ ખુબજ જલ્દી શરુ કરવા માં આવશે .... વધુ માહિતી માટે સંપર્ક કરો...

જીવનસાથી પસંદગી વેબસાઈટ ખુબજ જલ્દી શરુ કરવા માં આવશે ......

આપડા શ્રી વિશ્વકર્મા વંશી સેના ના તમામ સભ્ય અને સમસ્ત સમાજ ને જણાવતા ખુબ આનંદ ની લાગણી સાથે જણાવવા માંગીએ છે કે આપડા સમાજ ની જીવનસાથી પસંદગી વેબસાઈટ ખુબજ જલ્દી શરુ કરવા માં આવશે .... વધુ માહિતી માટે સંપર્ક કરો...

Our Objectives / આપણા ઉદ્દેશ્યો

Welfare, Education, Health & Social Empowerment

વિશ્વકર્મા સમાજ કેન્દ્રિત મુખ્ય ઉદ્દેશ્યો

સમાજ સંગઠન અને એકતા (Samaj Unity & Organization) સમગ્ર વિશ્વકર્મા સમાજના પરિવારોને એક મંચ પર લાવીને પારસ્પરિક સહકાર, ભાઈચારો, સંવાદ અને મજબૂત સંગઠન ઊભું કરવું. વિશ્વકર્મા કલા, શિલ્પ અને કૌશલ્ય સંરક્ષણ (Skill, Craft & Heritage Preservation) આપણા સમાજની પારંપરિક શિલ્પકલા, સુથારી, લુહારી, કડિયાકામ, સોનીકામ અને તકનીકી કૌશલ્યને સાચવીને આધુનિક ટેકનોલોજી સાથે જોડીને નવી તકો ઊભી કરવી. શૈક્ષણિક ઉત્થાન અને પ્રતિભા પ્રોત્સાહન (Education & Talent Support) સમાજના વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સહાય, સ્કોલરશિપ, કારકિર્દી માર્ગદર્શન, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને પ્રતિભા સન્માન દ્વારા નવી પેઢીને આગળ વધારવી. રોજગાર, ઉદ્યોગ અને સ્વરોજગાર માર્ગદર્શન (Employment, Trade & Entrepreneurship) સમાજના યુવાનો અને કારીગરોને પોતાનો વ્યવસાય/ઉદ્યોગ શરૂ કરવા, સરકારી યોજનાઓનો લાભ લેવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન અને સહયોગ આપવો. મહિલા સશક્તિકરણ અને કૌશલ્ય વિકાસ (Women Empowerment & Skill Development) સમાજની માતાઓ અને બહેનોને શિક્ષણ, સ્વરોજગાર, ઘરેલુ ઉદ્યોગ અને સામાજિક નેતૃત્વમાં સક્રિય અને આત્મનિર્ભર બનાવવી. આરોગ્ય સેવા અને જરૂરિયાતમંદ સહાય (Healthcare & Needy Assistance) સમાજના વડીલો, દર્દીઓ અને જરૂરિયાતમંદ પરિવારો માટે આરોગ્ય શિબિર, રક્તદાન, તબીબી સહાય અને કટોકટીમાં માનવતાવાદી મદદ પહોંચાડવી. સામાજિક કુરિવાજો નિવારણ અને સંસ્કાર સંવર્ધન (Social Harmony & Cultural Values) સમાજમાં સાદગી, સંસ્કાર, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને સામાજિક સમરસતા વધારીને આદર્શ સમાજનું નિર્માણ કરવું. યુવા નેતૃત્વ અને સેવા સંકલ્પ (Youth Leadership & Service Commitment) સમાજના યુવાનોમાં સેવાભાવ, જવાબદારી અને નેતૃત્વના ગુણો વિકસાવીને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા પ્રેરિત કરવું.

Our Programs / મુખ્ય કાર્યક્રમો

Humanitarian Projects & Welfare Initiatives

Recent Activities / તાજેતરની પ્રવૃત્તિઓ

Field Work, Free Camps & Public Help Highlights

Active Campaigns / જન કલ્યાણ અભિયાન

Support Humanitarian Causes & Donate

Testimonials / સભ્યોના પ્રતિભાવો

અમારા સભ્યો અને સમાજના અગ્રણીઓના અનુભવો (Hover to pause)

"શ્રી વિશ્વકર્મા સમાજ એક થાવ...એક રહી એ......હું વિશ્વકર્મા વંશજ છું.....જય વિશ્વકર્મા દાદા"

Panchal Arunaben Satishkumar

Panchal Arunaben Satishkumar

Panchal Arunaben Satishkumar - Timba Road, Timba - 388710 Godhra Dist. Panchmahal State Gujarat

"શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ..ગુજરાત ની એવી સંસ્થા છે કે જે સમગ્ર વિશ્વકર્મા સમાજ ના પાંચેય પુત્ર ને એક કરે છે....હું પંચાલ..લુહાર..સુથાર..ગજ્જર નઇ હું વિશ્વકર્મા વંશજ છું....

પંચાલ સતીષકુમાર જયંતીલાલ
શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ
ખજાનચી - ગુજરાત"

Panchal Satishkumar Jyantilal

Panchal Satishkumar Jyantilal

Treasurer : - GUJARAT ( SVVST)

""પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધતું www.svvst.org પોર્ટલ સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. સમાજની જરૂરિયાતો અને સેવાકાર્યોને એક જ જગ્યાએ સુલભ બનાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રેરણાદાયી છે. આવનારા સમયમાં આ પ્લેટફોર્મ સમાજની શક્તિ બની રહે તેવી શુભેચ્છા.""

Subhash S Panchal

Subhash S Panchal

Subhash S Panchal - Navapura Kalol 389339Panchmahal Gujarat

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ સંગઠન, સેવાકાર્યો અને યુવા એકતા માટે થઈ રહેલા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. www.svvst.org જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજના દરેક પરિવારને એક તાંતણે જોડવાનું આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. સમાજની પ્રગતિ અને એકતા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો પૂરો વિશ્વાસ છે.""

Shri Nilesh K Panchal

Shri Nilesh K Panchal

Shri Nilesh K Panchal - Navapura , Kalol - Dist. Panchmahal

"શ્રી વિશ્વકર્મા સમાજ વંશજો ને સંગઠીત એકતા દ્રારા સમાજ ને ઉચ્ચ સ્તરે લઈ જવા અને સામાજિક યોજનાઓની માહિતી દ્રારા સેવાકાર્ય તેમજ યુવક યુવતીઓ માટે મેટોમેનીયલ એપ તેમજ આવનાર નવી પેઢી નું માગૅદશૅન હેતુથી શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્રારા www.svvst.org નું લોકાર્પણ કરીને વિશ્વકર્મા સમાજ ને ઉજાગર કરતી સેવા હેતુ. સવૅ શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ નાં સદસ્યો ને ખુબ ખુબ શુભેચ્છાઓ 💐"

Panchal Hiteshkumar Dahyabhai

Panchal Hiteshkumar Dahyabhai

Sah. Mantri - Gujarat

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ દ્વારા સમાજસેવા, સંગઠન અને યુવાનો-પરિવારોને જોડવાનું થઈ રહેલું કાર્ય ખરેખર પ્રેરણાદાયક છે. એકતા, વિશ્વાસ અને સેવાની ભાવના સાથે આપણો વિશ્વકર્મા સમાજ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છા.""

Panchal Saileshkumar Rameshchandr

Panchal Saileshkumar Rameshchandr

Panchal Saileshkumar Rameshchandr - Navapura kalol

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટનું આ ડિજિટલ પ્લેટફોર્મ www.svvst.org આપણા સમાજને એક તાંતણે બાંધવાનું એક અદભુત અને સરાહનીય પગલું છે. આ વેબસાઈટ દ્વારા સમાજના દરેક પરિવારની માહિતી, ઓનલાઇન સભ્ય નોંધણી અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે, જે આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ટ્રસ્ટની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન!"

— શ્રી કિશનભાઈ પંચાલ
ઉપ-પ્રમુખ, શ્રી કાલોલ નગર (પંચમહાલ)"

Mr Kishan Arunbhai Panchal

Mr Kishan Arunbhai Panchal

KALOL - PANCHMAHAL

"શ્રી વિશ્વકર્મા સમાજ એક થાવ...એક રહી એ......હું વિશ્વકર્મા વંશજ છું.....જય વિશ્વકર્મા દાદા"

Panchal Arunaben Satishkumar

Panchal Arunaben Satishkumar

Panchal Arunaben Satishkumar - Timba Road, Timba - 388710 Godhra Dist. Panchmahal State Gujarat

"શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ..ગુજરાત ની એવી સંસ્થા છે કે જે સમગ્ર વિશ્વકર્મા સમાજ ના પાંચેય પુત્ર ને એક કરે છે....હું પંચાલ..લુહાર..સુથાર..ગજ્જર નઇ હું વિશ્વકર્મા વંશજ છું....

પંચાલ સતીષકુમાર જયંતીલાલ
શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ
ખજાનચી - ગુજરાત"

Panchal Satishkumar Jyantilal

Panchal Satishkumar Jyantilal

Treasurer : - GUJARAT ( SVVST)

""પરંપરા અને આધુનિકતાનો સુંદર સમન્વય સાધતું www.svvst.org પોર્ટલ સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે. સમાજની જરૂરિયાતો અને સેવાકાર્યોને એક જ જગ્યાએ સુલભ બનાવવાનો આ પ્રયાસ ખરેખર પ્રેરણાદાયી છે. આવનારા સમયમાં આ પ્લેટફોર્મ સમાજની શક્તિ બની રહે તેવી શુભેચ્છા.""

Subhash S Panchal

Subhash S Panchal

Subhash S Panchal - Navapura Kalol 389339Panchmahal Gujarat

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ દ્વારા સમાજ સંગઠન, સેવાકાર્યો અને યુવા એકતા માટે થઈ રહેલા પ્રયાસો ખરેખર પ્રશંસનીય છે. www.svvst.org જેવા ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા સમાજના દરેક પરિવારને એક તાંતણે જોડવાનું આ કાર્ય ખૂબ જ સરાહનીય છે. સમાજની પ્રગતિ અને એકતા માટે આ પોર્ટલ ખૂબ જ ઉપયોગી સાબિત થશે તેવો પૂરો વિશ્વાસ છે.""

Shri Nilesh K Panchal

Shri Nilesh K Panchal

Shri Nilesh K Panchal - Navapura , Kalol - Dist. Panchmahal

"શ્રી વિશ્વકર્મા સમાજ વંશજો ને સંગઠીત એકતા દ્રારા સમાજ ને ઉચ્ચ સ્તરે લઈ જવા અને સામાજિક યોજનાઓની માહિતી દ્રારા સેવાકાર્ય તેમજ યુવક યુવતીઓ માટે મેટોમેનીયલ એપ તેમજ આવનાર નવી પેઢી નું માગૅદશૅન હેતુથી શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્રારા www.svvst.org નું લોકાર્પણ કરીને વિશ્વકર્મા સમાજ ને ઉજાગર કરતી સેવા હેતુ. સવૅ શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ નાં સદસ્યો ને ખુબ ખુબ શુભેચ્છાઓ 💐"

Panchal Hiteshkumar Dahyabhai

Panchal Hiteshkumar Dahyabhai

Sah. Mantri - Gujarat

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ દ્વારા સમાજસેવા, સંગઠન અને યુવાનો-પરિવારોને જોડવાનું થઈ રહેલું કાર્ય ખરેખર પ્રેરણાદાયક છે. એકતા, વિશ્વાસ અને સેવાની ભાવના સાથે આપણો વિશ્વકર્મા સમાજ નવી ઊંચાઈઓ સર કરે તેવી શુભેચ્છા.""

Panchal Saileshkumar Rameshchandr

Panchal Saileshkumar Rameshchandr

Panchal Saileshkumar Rameshchandr - Navapura kalol

""શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટનું આ ડિજિટલ પ્લેટફોર્મ www.svvst.org આપણા સમાજને એક તાંતણે બાંધવાનું એક અદભુત અને સરાહનીય પગલું છે. આ વેબસાઈટ દ્વારા સમાજના દરેક પરિવારની માહિતી, ઓનલાઇન સભ્ય નોંધણી અને સેવાકીય પ્રવૃત્તિઓની વિગતો આંગળીના ટેરવે ઉપલબ્ધ બની છે, જે આવનારી પેઢી માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ટ્રસ્ટની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન!"

— શ્રી કિશનભાઈ પંચાલ
ઉપ-પ્રમુખ, શ્રી કાલોલ નગર (પંચમહાલ)"

Mr Kishan Arunbhai Panchal

Mr Kishan Arunbhai Panchal

KALOL - PANCHMAHAL

About Organization / સંસ્થા પરિચય

SHREE VISHVAKARMA VANSHI SEVA TRUST

Mission

આપણું ધ્યેય

TEST

Vision

આપણો સંકલ્પ

TEST

Our Photo Gallery / ચિત્ર વીથિકા

Moments & Field Glimpses of Public Service

Video Gallery / વીડિયો ગેલેરી

Watch Our Latest Events, Public Welfare & Ground Activities

 શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ - ગુજરાત આયોજિત જીવન સાથી પસંદગી અવસર ૨૦૨૬

શ્રી વિશ્વકર્મા વંશી સેવા ટ્રસ્ટ - ગુજરાત આયોજિત જીવન સાથી પસંદગી અવસર ૨૦૨૬

Open

Playing Video

Details

Chat on WhatsApp Call Helpline
Register Internship